Wednesday, 17 June 2015

Patine

પ્રેમાળ  પતિને .........

મેં એને મારામાં
        ભળી જતા જોયો ,
મારા હર મિજાજમાં
        ઢળી જતા જોયો,
આંખે આનંદ એકતા ના
        આવેગમાં જોયો 
શ્વાસમાં  હર  વખત 
         સરખો લય જોયો
ત્યારે વર્ષોનો પ્રેમાળ
       સાથ ફરીને બોલ્યો
કે
એણે નાની અધૂરપને સંબંધે
       પૂર્ણ કરતા જોયો .....

No comments:

Post a Comment