યાદની એક વાદળી બથ ભરીને હાથમાં ભીંજાઉ ભીની ભીની લઉં સુવાસ સાથમાં મનને કેવું કરે છે તર લાગણીઓનું ઈત્તર ? અટકે છે ઝીણી ચુભન કેમ વહે ઉલ્લાસે તન સ્પર્શ જાણીતો ઉગે હૈયે જાસો પરખાવે એ પ્રેમે એ કોળાયેલી ભાત ઝીણી રેશમી ડંખની આવૃત્તિ !
No comments:
Post a Comment