અંતર છે કેટલું શું ખબર એના અંતરને? ભ્રમણામાં રાચે ભાળે સદા એના લાલને અંક માંહે એની બાળછબિ યુવાનપુત્ર ભલે વસ્યો પરદેશે નવી નવી તૃષ્ણા લઈ.
માની નજરમાં બાળ સદાકાળ બાળ.
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment