Monday, 6 July 2015

Ek kavita

શબ્દોનું  લીધું સ્વરૂપ નાજુક લાગણીઓએ
પ્રગટ વાચા મળી ગઈ વિચારોના વહેણને

જો રીત સંસ્કૃત હોય તો ગવાય કાવ્ય થઈને
નહીતો  નજરે પ્રગટે આંખોની સાક્ષી લઈને

મળી છે રફતાર જુઓ અંતર્દ્વંદ્વ ના આવેગને
કોઈક રીતે હું પણ પ્રગટાવું છું મૂક સંવેગ ને

ક્યાં છે અહી કોઈ સવિશેષ ,જુઓ જગ માંહે ?
છતાં પણ નથી કોઈ બેવજુદ આસપાસમાં યે !

નિરાળી લાગણી થઇ ધબકે છે આપણી વચ્ચે
તો એ ક્યાં કદી એનો અવાજ ભરપૂર સતાએ !

No comments:

Post a Comment