મન છે!
મન છે, કોઈપણ રીતે સમજાવી દેવાશે, વહેમથી કે રહેમથી ભ્રમથી કે મર્મથી તર્કથી કે તથ્યથી પ્રેમથી કે પ્રમેયથી પણ કહો દિલ કઈ વાતે માનશે? એને માત્ર એનો જ અવાજ સંભળાય છે!!! ©અર્ચિયત
No comments:
Post a Comment