મારું ફાંફાં જીવનની ગૂંથણીમાં છે કરોળિયાનું જાળું કે શું? ન છૂટાય.. ન આગળ વધાય.. અને હું તો સતત ચાલ્યા જ કરું છું.. નિશદિન કોઈ ખોજમાં... હું પણ કરોળિયો જ ને? ભોંય ભલે પછડાઉં.. કર્મઠ થઈ ચાલ્યો જાઉં... ©અર્ચિયત
No comments:
Post a Comment