કોરાં પીંછા શાં , હળવાં ફૂલ અમે
નાજુક શાં ખુદ હવા શાં ફોરાં અમે..
લાગણીભીનાં ભીનાં જીવ્યા અમે
કોઈ ઠોસ ઠેસે કદી ઠગાયા અમે ...
જીરવેલા ઘસરકા ગણ્યા ઘા અમે
વીણી વીણી ને ચૂંટ્યા દુઃખ અમે ...
કાંટાળી કોઈ ચુભન જીરવતા અમે
ને તો યે હસતા રમતા છીએ અમે
ઘડી પછી બધું ભૂલતા છીએ અમે
No comments:
Post a Comment