Monday, 28 December 2015

Chhogala ne

ભીની ભીની વાત બે'ક મહેક છાંટી મારા કાનમાં મે'લ ...

છોગાળા તને કહું છું મારો એક  રુડો અળવીતરો તું છેલ ...

આંખે નીતરે તારી છટા પણ વાણી માં બે શબ્દો મેલ ...

બોલ વિના આજે કહી દઉં છું નહિ   માનશે તારી ઢેલ ...

અંતરની વાત્યું કરે ઉલાળા તું હવે એને દિલથી ઝેલ ...

ચોક્ખી મારી માંગણી રૂડી એને ન સમજીશ ખાલી ગેલ ...

No comments:

Post a Comment