Tuesday, 22 September 2015

Laljine

મા જશોદા ના લાલ હરખે  પ્રેમ
જગાવે !

આંખોના તારક તારા મને રોજ  પીગળાવે !

ને ઘુંઘરાળી અલક લટ રોજ
ઉલઝાવે!

કાના તારી લીલા મને રોજ
હરખાવે !

મોં માં કરાવી જગનું દર્શન
ચમકાવે !

ખાંડણીયે બંધાઈ જાતે માને
તડપાવે !

માખણ ચોરી કરતો એ તો હૈયું
ચોરાવે !

કાના તારી વાતો કરતા હરખ
મારો ન માયે !.......

              અર્ચિતા દીપક

No comments:

Post a Comment