Tuesday, 22 September 2015

Sugandh....bagichani jaruriyat

રોજ સવારે એક સુગંધી ફૂલ થઇ સપનાનું આંગણે વેરાઈ જવું !

પણ સફેદ સુગંધને મન વાગોળે એવું  રસભર આહ્લાદક પણું !

રોજ ભીનાશ જોડે કરી સંતલસ ને  સુગંધનું નવા અવતરે ઉગવું  !

ફરી એક કૂણી કૂંપળ ફૂટું ફૂટું થાય અને લીલી દાંડી નું જરી મરકવું  !

આવન જાવન ની આ દુનિયામાં છે  સુગંધ જેટલું કઈ મહત્વનું  ?

No comments:

Post a Comment