છે ઉધાર શુભેચ્છાનો ગુલદસ્તો એવું લાગે છે !
છૂટી ગયો અભિવ્યક્તિ નો આચાર એવું લાગે છે !
મૈત્રીમાં હક્કદાવ લાગે મધુરા પણ અધૂરા લાગે છે !
રાખજો વિશ્વાસ તમે હમેશ છો અપૂરતા લાગે છે !
શુભેચ્છા જન્મદિનની છે એટલે એ ખાસ લાગે છે !
હર સંબંધમાં દોસ્તી અમને શિરપાવ લાગે છે !
No comments:
Post a Comment