પાંગતો પોકારીને પૂછે છે હર પગરવને
ક્યાં છે જાણીતી પળ સંચરે હર રવને?
પિયુના પુનરાગમનને વાર થાય શાને?
હર સ્મરણ છેતરે આશાના નવા રૂપને
કરી થોડો વિચાર મારો છોડ હર રોકાણને
પરત આવ, પ્રિયતમ, યાદ કર વચનને.
No comments:
Post a Comment