પાથેય
વલખાઈ જવું વીખરાઈ જવું અટવાઈ જવું
નાની શી કોઈ વાતે ભરમાઈ જવું અણગમા કોઈ બોલે સહમાઈ જવું...
એ માનવીયતાથી જ શીખતા શીખતા આગળ વધીએ ત્યાં થી સાધુતા સત્વતા પરમહંસ કક્ષાનો રસ્તો છે! © અર્ચિયત
No comments:
Post a Comment