Saturday, 6 September 2014

CHANDA NI KOR


ચાંદ ની કોર ની એક કટકી તૂટી ગઈ ,
જાણે બંધન નો બંધ તોડી સરી ગઈ,
અમી ઝરતી નજર સ્ત્રોત બની ગઈ,
પ્રેમની કોઈ મીઠી કહાની બનીગઈ,
પથરાળ રસ્તા ની સુંવાળપ થઇ ગઈ,
દુનિયામાં સંગત અજાયબ થઇ ગઈ,
વહેતી ઠંડકની એવી મોસમ થઇ ગઈ,
દુનિયા પર દ્રષ્ટિ માંજ અમી થઇ ગઈ,
એતો ચાહત નો અખૂટ ભંડાર થઇ ગઈ,
નામ થી મીરાં, ટેરેસા કે શબરી બની ગઈ,

કે કોઈ બેનામ અપ્રગટ વાર્તા થઇ ગઈ...!!!

No comments:

Post a Comment