શીર્ષક :::: મંજૂર નથી હોતું :::::
સંબંધોના જાળાની પ્રેમની આ દુનિયામાં ,
કોઈ એકને ચાહવું ચરમે મંજૂર નથી હોતું .
કોળેલા સપનાનો ગોળ જો કુલડી જ ભાંગે ,
તો હદથી વધુ હિજરાવું બેવજુદ નથી હોતું.
પાક નજર પાળી પ્રેમે પરવશ ભલે થાય ,
સમ બંધે દિલ એ કદીક સંબંધ નથી હોતો .
કોરી કોરી લાગણીએ પણ ભીનો રહે વહેમ,
ઈજારો ખુદનો અહી નાજાયઝ નથી હોતો .
ઈચ્છો તો મહેલ ચણે એટલી બળખા ભળે ,
તમન્નાનો ખેલ કદી તકલાદી નથી હોતો !
No comments:
Post a Comment