વરસાદ રોકાઈને રહ્યો છે, મારી ઈચ્છાની જેમ. કદાચ તું આવે તો, એ પણ વરસી જાય મારી જેમ! ©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment