અભિનંદન વર્ષા !
'વિક્રમ ' , 'નામી ' છો ,વિક્રમી રહો !
'જય ' અનુગામી છે , વિજયી રહો !
'અલ્પા ' ,હેમાળા,વ્યક્તિત્વ ધારી છો !
'જાનુ ' તારા સમ સતેજ વિરલ છો !
ઈશ્વર સાખે , સત્ય પૂજારી દીસો છો !
વહેણ બદલો એવા સુકાની લાગો છો !
લોક હૈયાની પ્રખર રાજધાની છો !
સદૈવ દિનરાત હાસ્ય મુખારિત છો !
શુભેચ્છાના અભિલાષી સહુનો આવો
પ્રેમનો આનંદિત આવેગ કાયમ રહો !
ઈશ્વરની સહાયનો સઘળો તમારો
હરદમ ઉન્નતિનો વ્યાપાર વધારો !
અભિનંદન !
No comments:
Post a Comment