પ્રેમ એટલે .......
ઉછળી ઉછળી દરેક મોજાં
લાગણીનું તળ માપી બતાવે,
ને , રેલાવી ચાંદની કાયમ શીતળ
લાગણી ઝરતી બધે તે રેલે,
ફલક છે દૂર અહી સાવ સાચે,
કેમ રહી અલગ પ્રેમે તું તડપે ,
નથી કઇ આપવું કે નથી લેવું ,
પ્રેમ એ તો અનુભવ જે હૈયું માણે !
No comments:
Post a Comment