Wednesday, 6 May 2015

Navi pedhine

       નવી પેઢીને

જન્મ્યા ખુદથી ,પાળ્યા ગોદથી
વિખૂટા કોઈ પ્રવાસી લાગે છે !

હવે કાળા અક્ષર બે પરિમાણી
જન્મારે એ જ સંગાથી લાગે છે !

પૂર થઇ સંવેદના તો રહે વહેતી
તો કોઈ માવઠાનો વાંક લાગે છે !

દિલની કિતાબ આખી ખૂલી કરી
ને અજાણી ભાષા ભાર લાગે છે !

No comments:

Post a Comment