વર્ષા .......
આજે ફરી વરતાય
એની એ જ સુગંધ......
ધોધમાર વરસાદ જાણે
હરિયાળું સંકલન .....
ભીનો કોઈ સ્પર્શ
અવાજનું આલિંગન ....
સૂરીલી સરગમનું
આપણી વચ્ચે વહન ....
દૂરતા છતાં એકમેકને
નજરથી વીંટી લેવાની
ક્ષમતા ..............
સતત શરણાગતિ પ્રેમની ...
No comments:
Post a Comment