Thursday, 13 July 2017

એક પ્રાર્થના

સ્પંદન એવું જગાવજે કે હર તરંગ શાંતિ બને

રોનક એવી જગાવજે કે હર રંગત કાંતિ બને

ઊર્મિ એવી જગાવજે કે હર ઉમંગ ઉર્જા બને

ચીનગારી એવી જગાવજે હર તણખો તેજ બને

સ્મિત એવું આપજે કે હર હાસ્ય ખુશી બને

વિચાર એવો આપજે કે હર ગતિ ઉર્ધ્વગતિ બને

No comments:

Post a Comment