Thursday, 13 July 2017

ટૂચકું

આંખ મારી જો
નિદ્રા સાથે અઠંગ
ખેલ ખેલતી
પાંપણ વચ્ચે
ગોફણ કરી કોઈ
ટાંકે સ્વપ્ન

No comments:

Post a Comment